28.5 C
Porbandar
Saturday, June 25, 2022
- Advertisement -
- Advertisement -
- Advertisement -

આજે તો દિલ નહિ તુટે ને વિરાટ……..Ind vs Afg મેચ પહેલા નિરાશ ફેન્સે શેર કર્યા આ મીમ્સ…

Must read

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

Ind vs Afg : T20 વર્લ્ડ કપ 2021માં ભારતીય ટીમ આજે અફઘાનિસ્તાન સામે રમશે. સતત બે મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પહેલાથી જ બેકફૂટ પર છે. આવી સ્થિતિમાં આજે હારનો અર્થ T20 વર્લ્ડ કપમાં ભારત જેવી મોટી ટીમ માટે શરમજનક સ્થિતિ હશે. જો ભારતીય ટીમે કોઈપણ રીતે સેમીફાઈનલમાં (Semi Final) જગ્યા બનાવવી હોય તો કોઈ પણ સંજોગોમાં આજે અફઘાનિસ્તાનને મોટા અંતરથી હરાવવું પડશે.

સાથે આપણે એ પણ ન ભુલવુ જોઈએ કે, અફઘાનિસ્તાન પાસે વર્લ્ડ ક્લાસ સ્પિનરો (Spinner) છે જેઓ પોતાના દમ પર મેચનો પલટવાની ક્ષમતા ધરાવે છે. T20 ફોર્મેટમાં અફઘાનિસ્તાનની ટીમ વધુ ઘાતક બની છે. આવી સ્થિતિમાં ચાહકો રોહિત શર્મા અને કેએલ રાહુલ પાસેથી સારા પ્રદર્શનની આશા રાખી રહ્યા છે. #INDvAFG સોશિયલ મીડિયા પર પણ ટોપ ટ્રેન્ડિંગમાં છે, ચાહકો મીમ્સ અને આ હેશટેગનો ઉપયોગ કરીને ટીમ ઈન્ડિયાને સમર્થન આપી રહ્યા છે.

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની કારમી હાર બાદ આ મેચ ટીમ ઈન્ડિયા(Team India)  માટે કરો યા મરો જેવી છે. આ એક એવી મેચ છે જેમાં ભારતને જીતનો કોઈ શ્રેય નહીં મળે અને જો તે હારશે તો ટ્રોલર્સનો અવાજ વધુ ગૂંજી ઉઠશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

gandhijagat|Facebook|whatsapp|instagram |

gandhi jagat news app link 

| Youtube | Facebook group 

More articles

Latest article

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી…

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી.. ગરમીની સિઝનમાં દર રવિવારે મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ...