રાષ્ટ્રવાદી જન ચેતના પાર્ટી દ્વારા પોરબંદર માં લેબર કોર્ટ ના સિટિંગ માટે શુ રજુઆત કરી જાણો આ વીડિયો મા….
રાષ્ટ્રવાદી જન ચેતના પાર્ટી પોરબંદર જિલ્લાનાં પ્રમુખ શ્રી મહેશ નાંઢા તથા ઉપપ્રમુખ શ્રી વિનુભાઈ ભુંડિયા તથા મહામંત્રી શ્રી પરેશ ઉમરાણીયા તથા પોરબંદર લેબર કોર્ટ નાં બાર નાં પ્રમુખ વિજયકુમાર પંડ્યા દ્વારા પોરબંદર કલેકટર શ્રી મારફત શ્રમ મંત્રાલય માં પોરબંદર જિલ્લા માં લેબર કોર્ટ આવેલી છે તેનું સિટિંગ મહિના માં દસ દિવસનું જ છે અને તેમાં પણ બે દિવસ રજા આવતી હોય આઠ દિવસ જ કામ થતું હોય પોરબંદર જિલ્લા માં લેબર કોર્ટ નું કાયમી સિટ્ટિંગ આપવા માંગણી કરવામાં આવેલી છે. જૂનાગઢમાં ઓછા કેસ હોય તેમ છતાં બે બે લેબર કોર્ટ આપેલી છે અને પોરબંદર જિલ્લા માં વધુ કેસ હોય તો પણ એક લેબર કોર્ટ પણ ફૂલ ટાઈમ નથી આપેલી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ divya gujarat24 ન્યૂઝ સાથે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ: FACEBOOK–DIVYA GUJARAT24
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ: YOUTUBE-DIVYA GUJARAT24
આપના મોબાઇલમાં સૌથી ઝડપી સમાચાર મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં: 8866766666