શાસ્ત્રી શ્રી આશીષ મહારાજ,પંચેશ્વર મહાદેવ મંદિર, પંચવટી સોશાયટી, ફોન ૯૯૭૯૫૫૦૩૮૯
૧) મેષ ( અ.લ.ઈ)
લાભ કારક આઠ દિવસ રહે. લાંબા ગાળા ની માંદગી માંથી રાહત શકે છે. આ આઠ દિવસ માં અજાણ્યા સ્ત્રોત થી ધન લાભ થવાની પૂરી શક્યતા છે. જીવન માંથી તમને ધુમ્રપાન ની લત છોડવાની પ્રેણના મળસે.
૨) વૃષભ ( બ.વ.ઉ.)
તમેન ઘણા સમય થી મળી રહેલા ટેન્શન માંથી તથા તનાવ માંથી તમેન રાહત મળશે. ટેન્સન તનાવ માંથી કાયમી રાહત મેળવવા માટે તમારી જીવન શૈલી માં ફેરફાર કરવાની જરૂર છે. કોઈ સગા સંબંધી તરફથી નવું થવાની શક્યતા છે.
૩) મિથુન (ક.છ.ધ.)
આ આઠ દિવસ તમારે અનેક ટેન્સન અને અને મુશ્કેલી નો શામનો કરવો પડે. તમેન બેચૈની લાગશે. ગુસ્સો આવશે. પરંતુ તમારા લગ્ન જીવન માટે આ અઠવાડિક શ્રેષ્ટ રહશે.
૪)કર્ક (ડ.હ.)
આ અઠવાડિયા દરમિયાન વેપાર માટે ખાસ છે. મહેનત થી પરિણામ મેળવશો. નાણાકીય ટેન્સન માંથી મુક્ત થશો.આરોગ્ય સારું જણાય એકંદરે સારું ફળ આપશે.
૫)સિંહ (મ.ટ)
આ અઠવાડિયે તમને ધનલાભ થવાની પૂરે પૂરી શક્યતા છે. આ અઠવાડિયા દરમિયાન દાન પુન કરવું પૂરે પૂરું હિતાવહ છે. તેનાથી તમારા અટકેલા કર્યો ને વેગ મળશે. વેપાર ધંધા માં અચાનક લાભ મળશે.
૬)કન્યા (૫.ઠ,ણ)
આ અઠવાડીયા માં ટેન્સન માંથી હળવા થવા માટે મિત્રો સાથે સમય વિતાવજો. અજાણ્યા ધન લાભ થી તમારા ઘણા અટકેલા કામો ને વેગ મળે. તમારા તંદુરસ્તી નું ધ્યાન રાખવું જરૂરી છે.
૭)તુલા (ર.ત)
માનશીક તાથા મૂલ્ય શિક્ષણ ની સાથે શારીરીક શિક્ષણ લેશો તોજ તમરો સંપૂર્ણ વિકાસ શક્યા બનશે. તમારા ઘર ને લાગતું રોકાણ ફિદા કારણ રહશે. વેપાર માં માધ્યમ વેપાર લઇ શકશો.
૮)વૃષિક (ન.ય)
નિરાશા માંથી ઉગારવા અશાવાદો બનો. મન ની શાંતિ માટે ભગવાન સ્વામીનારાયણ ની ઉપાશના કરવી મંદિરે દર્શન કરવા. દયા ભાવના રાખવી લગ્ન જીવન માં આ અઠવાડિયું સુંદર લગ્ન જીવન માટે યાદગર બની શકે.
૯)ધન(ભ.ધ.થ.ઢ)
આ અઠવાડિયે તમેન સારીસિક પીડા સહન કરવાની શક્યતા છે. તમારા શરીર ને વધુ પ્રકાર નો તાણ આવે. તેવો કોઈ પણ પ્રકાર નો થકાવટ આવે તેવું ટાળો. તમેન અત્યાંત ખુશ કરવા તમારા જીવન સાથી ખુબ જેહમત ઉઠાવશે.
૧૦)મકર(ખ.જ)
આ અઠવાડિયું તમારા માટે શરુ નીવડશે. જમીન મકાન માં રોકાણ સારું રહેશે. તમારા વ્યસ્ત સમય માંથી પરિવાર માટે સમય કાઢવો તામારા માટે શરુ રહશે.
૧૧) કુંભ (ગ.શ.ષ.સ)
આ અઠવાડિયું દરમિયાન તમારી ખરાબ આદતો દ્વારા તમારી માથે મુશીબત આવી શકે છે. વેપાર ધંધા માં શાંતિ થી આગળ વધજો નહીતર નુકશાની થવાની પૂરી શક્યતા છે.
૧૨)મીન (દ.ચ.ઝ.થ)
આ અઠવાડિયા દરમિયાન માનશીક શાંતિ રહે.વેપાર ધંધા મા સારો સમય છે. મહેનત થી કરેલ કામો માં વધારે સારું ફળ મળે. તંદુરસ્તી ની કાળજી રાખવી સગાઇ લગ્ન બાબતે સારા સમાચાર મળી શકે છે.
વધુ વિગત માટે આ વેબસાઇટ પર લોગીન થઇ અને તમારા પ્રશ્નો પૂછી શકો છો.