શાસ્ત્રી શ્રી આશીષ મહારાજ,પંચેશ્વર મહાદેવ મંદિર, પંચવટી સોસાયટી, ફોન ૯૯૭૯૫૫૦૩૮૯
૧) મેષ ( અ.લ.ઈ)
જે શક્ય નથી તે બાબતે બિન જરૂરી વિચાર કરીને તમારી શક્તિ વેડફતા નહી. એના કરતા તેનો યોગ્ય દિશામાં કરશે. કોઈ નજીકના મિત્રો થી અમુક વેપારીથી તમને શરુ ધનલાભ થવાની શક્યતા બહાર ગામ પ્રવાસ યોગ બને અને તમારો લક્કી નમ્બર ૮ છે. ઇષ્ટદેવ ની ઉપાસના કરવી.
૨) વૃષભ ( બ.વ.ઉ.)
તમારા સ્વાસ્થય અંગે ચિંતા કરવી યોગ્ય નથી કેમ કે ચિંતા કરવી તે બીમારી સામે લડવા યોગ્ય શસ્ત્ર નથી. જે લોકો શેર બજાર માં રોકાણ કરે છે. તે લોકો ખાસ ધ્યાન રાખે મોટી ખોટ આવી શકે છે. સ્વાસથ્ય ની બાબત માં નોર્મલ થી શરુ રહે. તમારો લક્કી નંબર ૮ છે.
૩) મિથુન (ક.છ.ધ.)
આજે તમારા માં ઉર્જાની વિપુલતા હશે પણ કામનું દબાણ બેચૈન કરી નાખે તેવું જણાય જો તમે ઘરની બહાર રહે નોકરી અથવા ભણતર કરતા હોઈ એવો લોકો થી દુર રહો તે લોકો તમારો સમય અને ધન બંને બગાડી શકે છે. લગ્ન જીવન માં આ અઠવાડિયું શ્રેષ્ઠ રહે. તમારો લક્કી નંબર ૬ છે.
૪) કર્ક (ડ.હ.)
તમારી તબિયત પર ધ્યાન આપવું પડશે. કેટલીક મહત્વ ની યોજનાઓ પર અમલ કરી શકશો. તેનાથી તમને લાભ પણ મળશે. તમારા ભાઈ પાસે થી અપેક્ષા કરતા વધુ સહકાર મળશે તમરો લક્કી નંબર ૯ છે.
૫) સિંહ (મ.ટ)
આ અઠવાડિયા મા તમારે અનેક ટેન્નશન તથા અનેક પ્રકાર ના મતભેદો નો સામનો કરવો પડશે. બેચૈન તથા ગુસ્સા વાળા બનાવી દે એવી શક્યતા છે. તામારા જીવન સાથી ની તબિયત ચિંતા કરાવી શકે છે. તમારું કાર્ય કોઈ પણ પ્રકાર ના ભય વગર કરો. તમારો લક્કી નંબર ૮ છે.
૬) કન્યા (૫.ઠ,ણ)
તમારું માનસિક સ્વાસ્થય ની ચિંતા રહે. નવા કામની શરૂઆત અડચણ ઉભી થાય. જીવન સાથી સાથે મતભેદ ઉદભવી શકે છે. શાંત મગજ થી કામ માં પ્રગતિ મળે. તમારો લક્કી નંબર ૬ છે.
૭) તુલા (ર.ત)
આ અઠવાડિયા દરમિયાન આરામ મહત્વ નો છે. સ્વાસ્થય બાબત ની ચિંતા રહે નવા વેપાર થી લાભ થાય. સગાવહાલા થી લાભ થાય. લગ્ન ના પ્રશ્ન નું નિરાકરણ આવવાની શક્યતા છે. વાહન ચલાવવમાં ધ્યાન રાખવું જરૂરી છે. તમારો લક્કી નંબર ૮ છે.
૮) વૃષિક (ન.ય)
તમારું મગજ સારી બાબતો ને સ્વીકારશે. નવા અભ્યાસ થી આગળ વધવાનો સમય છે. વેપાર ધંધા નોર્મલ રહે. ખર્ચ થોડો વધારે આવે. સ્વાસ્થય બાબત માં નિર્ણય લઇ શકો. શાંતન નાં ટેન્શન માંથી રસ્તો મળી રહે. તમારો લક્કી નંબર ૨ છે.
૯) ધન(ભ.ધ.થ.ઢ)
રચનાત્મક કામ થી આરામ મળે. ઘરની જરૂરી સામાન પર ખર્ચ વધુ આવી શકે તમને આર્થીક પરેશાની જરૂર થશે. મહેનત પ્રમાણે મહેનતાણું ના પણ મળે. ધીરજ રાખવી આવશ્યક છે. લક્કી નંબર ૭ છે.
૧૦) મકર(ખ.જ)
તમારું ઈર્ષા યુક્ત વર્તન તમને દુખી રાખી શકે છે. બીજાની ખુશી માં તમારી ખુશી જોશો તો તમારું કામ થઇ શકે છે. અને લાભ મળી શકે છે. વેપાર બાબત સારા સમાચાર મળી શકે છે. લગ્ન જીવન ચડાવ ઉતર બાદ આ અઠવાડિયું આનાદિત રહે. જીવન શાથી તમને સમજાવશે. તમારા લક્કી નંબર ૭ છે.
૧૧) કુંભ (ગ.શ.ષ.સ)
તમારા સ્વાસ્થય માટે કસરત કરવી જરૂરી છે. આ અઠવાડિયા દરમિયાન મિત્રો અને સગા સંબંધી ખુબજ ધન વાપરશો. માર્કેટિંગ ના કામ કાજ માં તમે પ્રગતિ કરી શકો છો. જીવનસાથી સાથે પ્રેમ અને રોમાંનસ ના શ્રેષ્ઠતમ તબક્કામાંથી પસાર થશો. તમારો લક્કી નંબર ૫ છે.
૧૨) મીન (દ.ચ.ઝ.થ)
તમારા જીવનસાથી નું વફાદાર અને પ્રેમાળ હ્રદય અને હિમાંતવાન મનોબળ તમને કદાચ ખુબજ આનંદ અપાવશે. આ અઠવાડિયા દરમિયાન નાણાકીય લાભ મળશે. નાકમાં ખર્ચ માં ધ્યાન આપશો. નાની મુસાફરીના પણ યોગ બની શકે છે. લગ્ન જીવન પણ સારું અને આરામ દાયક રહશે. તમારો લક્કી નંબર ૩ છે.
વધુ વિગત માટે આ વેબસાઇટ પર લોગીન થઇ અને તમારા પ્રશ્નો પૂછી શકો છો.