જાણો એરટેલ કંપનીએ નવો ટ્રુલી અનલિમિટેડ ફ્રી કોલ્સ માટે લીધો મહત્વ નો નિણૅય….
ટેલીકોમ પ્રમુખ ભારતી એરટેલે પણ જાહેરાત કરી છે કે તેના ગ્રાહકોને ઈંટરકનેક્ટ યૂઝ ચાર્જ માટે અલગથી કોઈ શૂલ્ક આપવુ પડશે નહીં. એટલે કે હવે એરટેલના યૂઝર્સ પણ ફ્રી અનલિમિટેડ કોલ્સનો લાભ લઈ શકશે. ભારતી એરટેલના સીઓઓ અજય પુરીએ એક નિવેદનમાં કહ્યું છે કે એરટેલ મોબાઈલ ગ્રાહકો પહેલાથી જ પોસ્ટપેડ પ્લાન સાથે બધા જ નેટવર્ક પર અનલિમિટેડ કોલનો ફ્રીમાં આનંદ લઈ રહ્યા છે.
હવે એરટેલે પોતાના ગ્રાહકોને આઈયૂસી માટે અલગથી ચાર્જ નહીં ભરવો પડે તેવી જાહેરાત કરી છે. આ સાથે જ ગ્રાહકો અનલિમિટેડ કોલનો લાભ પણ લઈ શકશે. મહત્વપૂર્ણ છે કે શુક્રવારથી જીઓએ તમામ ઘરેલૂ કોલ ફ્રી કર્યા છે. ઘરેલુ તમામ વોઈસ કોલ માટે આઈયૂસી ચાર્જ સમાપ્ત કર્યા છે. ત્યારબાદ એરટેલે પણ આ ઘોષણા કરી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ divya gujarat24 ન્યૂઝ સાથે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ: FACEBOOK–DIVYA GUJARAT24
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ: YOUTUBE-DIVYA GUJARAT24
આપના મોબાઇલમાં સૌથી ઝડપી સમાચાર મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં: 8866766666