26 C
Porbandar
Friday, March 31, 2023
- Advertisement -
- Advertisement -
- Advertisement -

સાડા બારલાખના દારૂના કેસમાં જામીન મંજુર કરતી પોરબંદર ડીસ્ટ્રીકટ કોર્ટ…

Must read

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

તા.૧૪/૧૨/૨૦૨૦ નાંરોજ કુતિયાણા ની ચૌટા ચેક પોસ્ટ ઉપર પોલીસે ચેક કરતા એક ટ્રકમાંથી ૪૨૦ અલગ અલગ બ્રાન્ડના દારૂના બોકસ મળી આવેલ હતાં. જેમાં કુલ–૫૦૪૦ દારૂની બોટલો કે જેની કિંમત રૂા .૧૨,૫૦,૦૦૦/- અંકે રૂપિયા બા૨લાખ પચાસહજાર પુરા થતી હોય તે પોલીસે કબજે કરેલ હતો. અને તે દારૂ સંબંધે ટ્રકના ડ્રાઈવર પ્રમોદકુમાર વિશ્વકર્મા ની ધ૨પકડ કરેલી હતી. અને ત્યારબાદ દારૂ મોકલના૨ તથા દારૂ મંગાવનાર રમેશભાઈ ભાનુશાળી, વિવેક પુંજાભાઈ પટણી વિગેરેની પોલીસે ધરપકડ કરેલી હતી. અને પોલીસ તપાસમાં દારૂ મંગાવનાર તરીકે ગાંધીધામ ના ગજેન્દ્રસિંહ રાવ નું નામ ખુલતા પોલીસે તેની પણ ધરપકડ કરી જેલ હવાલે કરેલા હતાં. અને તેઓએ તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે પોરબંદરની ડીસ્ટ્રીકટ કોર્ટમાં જામીન અરજી કરતા તેની દલીલમાં જણાવેલ કે, ગુન્હો જોતા એક વર્ષ પહેલા દારૂ પકડાયેલ છે. અને અન્ય તહોમતદારો સામે ચાર્જશીટ પણ ફાઈલ થઈ ગયેલ છે. અને તે રીતે ગુન્હો બન્યાના લાંબા સમય પછી આ રોપીની ખોટી ધ૨પકડ કરેલી હોય અને આરોપી સ્થળ ઉપરથી મળી આવેલ ન હોય, તેના કબજામાંથી કોઈ મુદામાલ મળી આવેલ ન હોય અને તે રીતે આરોપી વિરૂધ્ધનો કોઈ પુરાવો જ ન હોય ત્યારે માત્ર સહ તહોમતદારના નિવેદના આધારે કોઈ વ્યકિતને લાંબો સમય જેલમાં રાખી શકાય નહીં. એટલુ જ નહીં અન્ય તહોમતદા રોને નામદાર ગુજરાત હાઈકોર્ટમાંથી જામીન મળી ગયેલા હોય અને તે રીતે જેના કબજામાંથી દારૂ મળેલ છે. તે પણ જામીન મુકત થઈ ગયેલા હોય ત્યારે પેરીટીના ગ્રાઉન્ડ ઉપર હાલના તહોમતદારને જેલમાં રાખી શકાય નહીં. તે સંબંધેની વિગતવાર દલીલ કરતા નામદા૨ ડીસ્ટ્રીકટ જજશ્રી મનસુરી સાહેબ દ્વારા રેકર્ડ ઉ૫૨ના કાગળો તથા એડવોકેટની દલીલ તથા હાઈકોર્ટે કરેલા ચુકાદાઓ ઘ્યાને રાખી શ૨તોને આધીન આરોપી ગજેન્દ્રસિંહ રાવ ને જામીન ઉ૫૨ મુકત ક૨વાનો હુકમ કરેલો હતો.

આ કામમાં આરોપી વતી પોરબંદરના જાણીતા એડવોકેટ ભરતભાઈ બી. લાખાણી,  હિતેશ બી. કોટેચા તથા નવધણ જાડેજા રોકાયેલા હતાં.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

gandhijagat|Facebook|whatsapp|instagram |

gandhi jagat news app link 

| Youtube | Facebook group 

More articles

Latest article

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી…

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી.. ગરમીની સિઝનમાં દર રવિવારે મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ...