શાસ્ત્રી શ્રી આશીષ મહારાજ,પંચેશ્વર મહાદેવ મંદિર, પંચવટી સોશાયટી, ફોન ૯૯૭૯૫૫૦૩૮૯
૧) મેષ ( અ.લ.ઈ)
ફરવા જવાની યોજના બની શકે. ધંધાકીય બાબતોમાં બધું સારું નથી.કોઈ ધંધાકીય શત્રુ આગળ નીકળી શકે કોઈ ઘરેલું બાબત માં તમારા અને તમારા જીવન શાથી વચ્ચે ગેરસમજ ઉભી કરવાની કોશિશ કરી શકે છે. ક્રોધ ઉપર કાબુ રાખવો. તબિયત બાબતે ધ્યાન રાખશો. ઇષ્ટ દેવ ની આરાધના કરવી.
૨) વૃષભ ( બ.વ.ઉ.)
તમારી રાશી ને પહેલા જેવો આત્મ વિશ્વાસ આવે. તમારો ચંચળ સ્વભાવ લોકોને પસંદ આવે. વ્યવસાઈ માં સારો લાભ મળે. ઘરના વડીલ ની યાદ આવે. આશીર્વાદ મળે.
૩) મિથુન (ક.છ.ધ.)
આ અઠવાડિયું તમારા માટે શુભ ફળદાયી રહેશે. તમે લોકોને પ્રભાવિત કરવામાં સફળ રહી શકો. જે તમારા માટે મહત્વ પૂર્ણ સિદ્ધિ થઇ શકે તમે ઘરના લોકોને કોઈ બહુ મુલ્ય સમાન ખરીદી કરવા માટે રાજી કરી શકો.
૪)કર્ક (ડ.હ.)
આ અઠવાડિયુ તમારા માટે તમારા માટે સામાન્ય રહશે. કોઈ નવા કામની શરૂવાત એટલી સરળ નથી જેટલી જોતા લાગે છે. ત્યારબાદ પણ તમારી સફળતા ની શક્યતા છે. પ્રેમ જીવન માં વિવાદ ની શક્તયા છે.
૫)સિંહ (મ.ટ)
જો તમારી કારકિર્દી સંબંધી કોઈ ગોપનીય વાત છે. તો તેને છુપાવી રાખી શકો છો. તમેન ક્યાયથી નાણા મેળવવાની શક્યતા છે.જેનો અભાસ તમને થઇ શકે છે. પરિવાર માટે કીમતી સમય આપી શકો છો.
૬)કન્યા (૫.ઠ,ણ)
શૈક્ષણિક કિસ્સામાં તમે સુરક્ષિત કશોટી અનુભવી શકો છો. ધંધાકીય પ્રવૃત્તિ માં કોઈ સમાન ને તમે બીજા કરતા વધુ સારી કીમતે વેચી અને વધુ નફો કમાઈ શકો છો.પ્રેમી સાથે સમય ગાળવાનો સમય મળી સકે તેમ છે.
૭)તુલા (ર.ત)
શૈક્ષણિક મોરચે કોઈના સ્વપ્ના પૂર્ણ થવાના કરને તમારા જીવન માં ખુબ ખુશી આવી સકે છે. તમને આપેલ કાર્ય સફળતા પૂર્વક પૂર્ણ થવાની પૂરી શક્યતા છે. ઘરની બહાર હોઈ તો તમે ઘરે જવાની યોજના બનાવી શકો છો.
૮)વૃષિક (ન.ય)
વ્યવસાઈક મોરચે પર કૈક નવું શરુ કરવા માટે સમય ઉત્તમ સિદ્ધિ હોઈ શકે છે. વ્યવસાઈક મોરચે પોતાને અલગ કરવામાં શક્ષમ થઇ શકશો. ઘરેલું મોરચે શાંતિ અને પ્રેમની શક્તયા છે. પ્રેમની શોધમાં હોવ તો તમને શાથીદાર મળવાની શક્યતા છે.
૯)ધન(ભ.ધ.થ.ઢ)
તમારી લાગણી આધ્યાત્મિકતા તરફ આગળ વધી શકો છે. તે કરને જીવન શૈલી માં ફેરફાર થવાની શક્યતા છે. ઘરેલું મોરચે પર વધારે સમય આપવો પડી શકે છે. કોઈ મેહમાન અચાનક ઘરે આવવાની તમારી યોજના માં અવરોધ ઉભો થવાની શક્યતા છે. મિલકત ખરીદ યોજના માં આગળ અડચણ આવી શકે છે.
૧૦)મકર(ખ.જ)
તમે કોઈ પ્રિય પાત્ર ને મળી શકો છો. વ્યવસાઈક મોરચે તમે પોતાની જાતે મૂલ્યાંકન કરી શકો છો. કોઈ પડકાર જનક કાર્યને સફળતાથી પૂર્ણ કરવાથી તમારા માન માં વધારો કરી શકે છે. કુટુંબ તમારથી વધારે તમારી જવાબદારી લઇ શકે છે.
૧૧) કુંભ (ગ.શ.ષ.સ)
તમે તાર્મારી પ્રેનાત્મક રીત થી કોઈ મહત્વની વ્યક્તિ ને પ્રભાવિત કરી શકો છો. વિધાથીર્ઓ ભ્રમતી થવાની શક્યતાઓ છે. લોંન ચુક્કાવી તમારા ઉપર એક મોટો નાણાકીય ભાર બની શકે તેમ છે. તમારે આ માટે યોગ્ય નિર્ણય લેવાની જરૂર પડી શકે તેમ છે. વ્યક્તિ ને ઓળખવામાં સફળ થાવની સંભાવના છે.
૧૨)મીન (દ.ચ.ઝ.થ)
કોઈ નવું કામ શરુ કરવાની ઉત્શુકતા તમારા અંદર રોમાંચે ઉભો કરી શકે છે. વ્યવસાઈક મોરચે પર કામ પૂર્ણ કરવું એક પ્રકારની યોગ્ય રીતે કરવું અને જાણવું તેવી શક્તયા છે. પરિવાર સાથે કોઈ યાત્રા માં જવાની યોજના બનાવી શકો.
વધુ વિગત માટે આ વેબસાઇટ પર લોગીન થઇ અને તમારા પ્રશ્નો પૂછી શકો છો.