26 C
Porbandar
Friday, March 31, 2023
- Advertisement -
- Advertisement -
- Advertisement -

ગ્રામ પંચાયત સામાન્ય ચુંટણી-૨૦૨૧ અનુસંધાને પોરબંદર પોલીસની કામગીરી…

Must read

આરોપી રામદેભાઇ વેજાભાઇ ખુંટી નીજામીન ઉપર મુકત થવા ની અરજી નામંજુર કરવામાં આવી…

૧ )રામદેભાઇ વેજાભાઇ ખુંટી સામે રાણાવાવ પોલીસ સ્ટેશન ગુના રજી. નંબરઃ - એ -૧૧૨૧ ૮૦૧૫૨૨૦૨૦૨ / ૨૦ રર થી ભારતીય દંડ સંહીતાની કલમ -૩૦૭...

KIITએ SDG ”REDUCING INEQUALITIES”માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ….

KIITએ SDG ''REDUCING INEQUALITIES''માં વિશ્વ સ્તરે 8મું સ્થાન પ્રાપ્ત કર્યુ.... KIITની વધુ એક ઉપલબ્ધિ, SDG ''REDUCING INEQUALITIES''માં વૈશ્વિક સ્તરે 8મુ સ્થાન મેળવ્યું કેઆઇઆઇટી ડીમ્ડ ટુ બી...

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ…

માધવપુરમાં ભગવાન માધવરાયજીનું મંદિર ભારત વર્ષનું ગૌરવ: માધવપુરના મેળામાં ભગવાનના વિવાહ પ્રસંગની તૈયારીઓ... પોરબંદર ,તા.૬, પોરબંદર જિલ્લાના માધવપુર ઘેડ ખાતે યોજાનાર માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય...

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી….

પૂજ્ય ભાઇશ્રીના શ્રીમુખે શ્રીવિષ્ણુસહસ્ત્રનામ સ્તોત્ર પ્રવચનની તૃતીય શ્રેણી.... સાંદીપનિ વિદ્યાનિકેતનમાં પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝાના શ્રીમુખેથી તા. 20-03-2022 થી તા. 30-03-2022 સુધી એમ 11 દિવસીય વિષ્ણુ સહસ્રનામ...

રાજય ચુંટણી આયોગ, ગાંધીનગર દ્રારા રાજયની ગ્રામ પંચાયતોની સામાન્ય પેટા ચુંટણી-૨૦૨૧ યોજવાની જાહેર કરેલ છે. જે અનુસંધાને પોરબંદર પોલીસ અધિક્ષક‌શ્રી ડો.રવિ મોહન સૈની સાહેબ‌‌ નાઓ દ્રારા ચુંટણી હેઠળના વિસ્તારમાં મુકત અને ન્યાયીક વાતાવરણમાં ચુંટણી યોજાય અને કાયદો અને વ્યવસ્થાની જાળવણી વ્યવસ્થિત થાય અને લોકો ભયમુકત રીતે મતદાન કરી શકે તે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રીઓ પોરબંદર શહેર/ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ સ્ટેશનના અધિકારીશ્રીઓ/કર્મચારીઓ દ્રારા ચુંટણી સબબ તા.14/૧૨/૨૦૨૧ થી તા.22/૧૨/૨૦૨૧ સુધીમાં જીલ્લામાં કુલ- ૬૭૪ હથિયાર ધારકો છે, તે પૈકી ૫૪૩ જમા થયેલ, ૧૦૯ રદ્દ/કમી કરેલ અને ૧૫ હથિયાર ધારકોએ જમા ન કરવા મંજુરી મેળવેલ છે અને ૦૭ જમા કરાવવાના બાકી છે તથા કુલ-૭૪૯ અતકાયતી પગલા લેવામાં આવેલ છે તથા કુલ-૧૫૦૦૩ વાહન ચેકીંગ કરવામાં આવેલ તે પૈકી ૨૦ વાહન ચાલકો વિરૂધ્ધમાં આઇ.પી.સી.૨૭૯, એમ.વી.એકટ-૧૮૫,૨૦૭ મુજબ કાર્યવાહી કરવામાં આવેલ છે તથા હિસ્ટ્રીસીટર -૧૩૯ પૈકી ૯૫ ચેક કરવામા આવેલ તથા જુગારી ૬૬ પૈકી ૧૭ ચેક કરવામાં આવેલ અને બુટલેગર્સ -૩૩૬ પૈકી ૩૩૫ ચેક કરવામા આવેલ જેમાં ૭૫૩૩૫/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. તેમજ ૬ ઇસમોની તડીપાર મુકવામાં આવેલ છે તેમજ ૧૨ ઇસમો સામે પાસાની કાર્યવાહી કરવામાં આવેલે છે.

તેમજ પોરબંદર જીલ્લાની ચુંટણીમાં કુલ-૧૩૧ ગામો જાહેર થયેલ છે, તે પૈકી ૩૨ ગામો સમરસ થયેલ અને ૯૯ ગામોમાં ચુંટણી યોજાનાર છે જેના બંદોબસ્તમા પોરબંદર જીલ્લાનાં SP-૧, DySP-૪, PI -૮ PSI-૩૨ તથા પોલીસ કર્મચારીઓ-૪૮૩ તથા HG/GRD ૩૫૨, SRP-૧૨ ફરજ બજાવશે.
પોરબંદર જીલ્લાની ગ્રામ પંચાયતોની સામાન્ય પેટા ચુંટણી-૨૦૨૧ દરમ્યાન કોઇ મતદાર કે આગેવાનોને કોઇ પ્રકારની તકલીફ કે ફરીયાદ હોય તો જે તે વિસ્તારના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો તથા પોરબંદર પોલીસ કંટ્રોલ રૂમનો સંપર્ક કરવો જેના નંબર નીચે મુજબ છે.

1) પોરબંદર પોલીસ કંટ્રોલ રૂમના નં. 100 તથા ટેલીફોન નંબર 0286-2240922
2) એલ.સી.બી. ટે.નં. 7878823456
3) એસ.ઓ.જી. ટે.નં. 0286-2242423
4) ઉદ્યોગનગર પો.સ્ટે.. ટે.નં. 0286-2220946
5) હાર્બર મરીન પો.સ્ટે. ટે.નં. 0286-2241006
6) રાણાવાવ પો.સ્ટે. ટે.નં. 02801-230636
7) કુતીયાણાપો.સ્ટે. ટે.નં. 02804-261222
8) બગવદર પો.સ્ટે. ટે.નં. 0286-2275426
9) નવીબંદર મરીન પો.સ્ટે. 9408580612
10) મીયાણી મરીન પો.સ્ટે. મો.નં. 8980049907
11) માધવપુર પો.સ્ટે. મો.નં. 9574395767

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

gandhijagat|Facebook|whatsapp|instagram |

gandhi jagat news app link 

| Youtube | Facebook group 

More articles

Latest article

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી…

મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રોડ ઉપર બેઠેલા સાધુ-સંતો અને અપંગ મનોદિવ્યાંગ નિરાધાર માણસોને ડ્રાયફ્રુટ વાળી લચ્છી પીવડાવવામાં આવી.. ગરમીની સિઝનમાં દર રવિવારે મામાદેવ ચેરીટેબલ ટ્રસ્ટ...